લીલા શાકભાજી ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે
આજે અમે તમને એક એવા શાકભાજી વિશે જણાવીશું જેના અનેક ફાયદા છે
અમે વાત કરી રહ્યા છીએ ગાજરની
તેમાં વિટામિન A, C, K, B8, ફાઇબર હોય છે
આ ઉપરાંત બીટા કેરોટીન, પોટેશિયમ, આયર્ન, મેંગેનીઝ પણ હોય છે
આંખો માટે ફાયદાકારક છે
સુગર કંટ્રોલ કરવામાં મદદ કરશે