ટીવી એક્ટ્રેસ શમા સિકંદરે હાલમાં એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં એક્ટ્રેસ ડીપનેક આઉટફિટમાં જોવા મળી રહી છે

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તે અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

શમા સિકંદરે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા.

ટીવીમાં તે 'યે મેરી લાઈફ હૈ' અને 'CID' જેવા લોકપ્રિય શોનો ભાગ રહી ચૂકી છે.