હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રી કંગના શર્માના ન્યૂ ફોટોશૂટે ધમાલ મચાવી છે
આજે કલરફૂલ બિકીનીમાં બીચ પર કંગનાએ પૉઝ આપીને ચોંકાવ્યા છે
ઓપન વેટ કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકે કેરી કર્યો છે
ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી ફેમસ બનેલી અભિનેત્રી કંગના શર્મા ન્યૂ લૂકથી ધૂમ મચાવી છે
કંગનાએ તાજેતરમાં જ બિકિની ફોટોશૂટમાં તેની તસવીરો શેર કરી છે
કંગના શર્માએ હળવા મેકઅપ અને ખુલ્લા વાળ સાથે બિકિનીમાં કાતિલ પોઝ આપ્યા છે
કંગનાએ સેક્સી પોઝ આપતી વખતે પોતાના હોટ ફિગરની ઝલક બતાવી છે