દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે
દરરોજ દૂધનું સેવન કરવું જોઈએ
નિયમિત દૂધ પીવાથી શરીરને જરૂરી કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન મળે છે
દૂધ બાળકો અને મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે
કેટલાક લોકો રાત્રે સુતા પહેલા દૂધ પીવે છે
રાત્રે દૂધ પીવાના પણ અલગ જ ફાયદા છે
પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તેમણે રાત્રે દૂધ પીવું નહીં