આમચૂર પાવડરનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે

આમચૂર પાવડર કાચી કેરીને સુકવીને બનાવવામાં આવે છે

આ કેરીના પાવડરના ઘણા ફાયદા છે

આમચૂર પાવડરમાં વિટામિન A, C, D અને B6 જેવા ઘણા પોષક તત્વો હોય છે

તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે

તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે

વજન ઘટાડવામાં મદદ કરે છે