શિયાળામાં તમે ઘણા બધા ફ્રૂટનું સેવન કરી શકો છો
વિટામિન સીથી ભરપૂર ફળો તમને સ્વસ્થ રાખે છે
પરંતુ કેટલાક એવા ફળો છે જે ન ખાવા જોઈએ
હેલ્ધી ફેટથી ભરપૂર એવોકાડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી છે
પરંતુ કેટલાક લોકોએ એવોકાડોનું સેવન કરવાનું ટાળવું જોઈએ
તેમાં હિસ્ટામાઇન હોય છે, જેના કારણે ઉધરસની સમસ્યા વધી શકે છે
તેનાથી છાતીમાં કફ અને ઈન્ફેક્શન પણ વધી શકે છે