નસકોરાં બંધ કરવાના 6 ઘરેલુ ઉપાય, જાણી લો
ઊંઘમાં નસકોરાં આવવા તે એક પ્રકારની બીમારી છે
અનેક કારણોસર વ્યક્તિને ઊંઘમાં નસકોરાં વાગે છે
નાક અને ગળામાંથી શ્વાસ ના લેવાય ત્યારે નસકોરાં આવે છે
આ 6 રીતોથી નસકોરાંથી મેળવી શકશો છૂટકારો
જેતૂનનું તેલ - રાત્રે ઊંઘતી વખતે નાકમાં બે ટીપા નાંખો
હળદર - ઊંઘતા પહેલા દૂધ સાથે હળદર ભેળવીને પીવો