દૂધ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે
દૂધ પીવાનો સમય દૂધના ગુણો પર આધાર રાખે છે
સવારે અને સાંજે બંને સમયે દૂધ પીવાના અલગ-અલગ ફાયદા છે
સવારે દૂધ પીવાથી શરીરમાં ઊર્જા રહે છે
રાત્રે દૂધ પીવાથી સારી ઊંધ આવે છે
રાત્રે દૂધ પીવાથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે
તમે દિવસમાં કોઈપણ સમયે દૂધનું સેવન કરી શકો છો