ટીવી અભિનેત્રી અદા ખાને ન્યૂ લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે

આ વખે બ્યૂટીફૂલ ગર્લ અદાની 'અદાઓ' પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

ટીવીની બોલ્ડ એક્ટ્રેસ અદા ખાન દરિયા કિનારે વેકેશન માણી રહી છે

35 વર્ષીય એક્ટ્રેસ અદા ખાને બ્લેક ડ્રેસમાં કેમેરા સામે એકથી એક હૉટ અદાઓ બાતવી છે

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે અદા ખાને લૂકને કેરી કર્યો છે

પૉપ્યૂલર ટીવી શો નાગિનમાં અદા ખાને નાગિનનો રૉલ કરીને ફેન્સને ચોંકાવ્યા હતા

અદા ખાન ગ્લેમરસ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણીતી છે