અભિનેત્રી નેહા મલિકે હોટ ફોટોશૂટ કરાવ્યું છે
બ્લેક લૂકમાં નેહા ખૂબ જ હોટ લાગી રહી છે
કેમેરાની સામે નેહા મલિક હોટ પોઝ આપતી જોવા મળી
નેહા મલિક જાણીતી ભોજપૂરી અભિનેત્રી છે
નેહા મલિકે બ્લેક લૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે
ફેન્સ તેના આ લૂક પર ફિદા થયા છે
અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે