અંજીર રોજ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો થશે
શિયાળામાં દરરોજ અંજીરનું સેવન કરવું જોઈએ
અંજીરનું સેવન પાચનતંત્રને મજબૂત બનાવે છે
તે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે
અંજીર કબજિયાતથી રાહત અપાવવામાં મદદ કરે છે
પરંતુ તમે જાણો છો કે એક દિવસમાં કેટલા અંજીર ખાવા જોઈએ
સામાન્ય વ્યક્તિએ દિવસમાં 2-3 અંજીર ખાવા જોઈએ