પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે
સવારે ઉઠતા જ લોકોને પાણી પીવા જોઈએ છે
તમે જાણો છો કે સવારે ઉઠીને ગરમ કે સાદું ક્યું પાણી પીવું
ગરમ અને સાદા બંને પાણીના અલગ-અલગ ફાયદા છે
ગરમ પાણી પાચનને પ્રોત્સાહન આપે છે
ગરમ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે
ગરમ પાણી રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે