પૂજા હેગડેએ વ્હાઈટ બોડીકોનમાં ફોટોશૂટ કરાવ્યું છે
અભિનેત્રીએ ઈન્સ્ટા પર તસવીરો પોસ્ટ કરી છે
વ્હાઈટ બોડીકોન ખૂબ જ હોટ લાગી પૂજા હેગડે
પૂજા હેગડે નવા લૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે
વ્હાઈટ બોડીકોનમાં સુદર પોઝ આપ્યા હતા
અભિનેત્રીનું હોટ ફિગર જોઈ ફેન્સ પણ ફિદા થયા છે
ઈન્સ્ટાગ્રામ પર પૂજાની તસવીરો વાયરલ થઈ છે