'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની અભિનેત્રી આરાધના શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે
આરાધના શર્માએ પોતાના ન્યૂ પૉઝ ફોટોઝ પૉસ્ટ કરીને ધમાલ મચાવી દીધી છે
આ વખતે આરાધનાએ પિન્ક ફ્રૉકમાં નખરાંળી અદાઓ શેર કરી છે
તારક મહેતામાં જોવા મળેલી એક્ટ્રેસ આરાધના તેના બોલ્ડ ફોટોઝ માટે જાણીતી છે
આરાધના તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે
અભિનેત્રી આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
આરાધના શર્મા દરરોજ તેના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે