જાણો છાલ ઉતારીને ખાવાના ફાયદા
બદામ સ્વાસ્થ્યલક્ષી ગુણોનો ભંડાર છે
બદામ એક ખાસ સુપર ડ્રાયફ્રુટ છે
બદામની બદામી છાલ ખૂબ જ હાર્ડ હોય છે
આ છાલમાં ટેનિન નામનુ તત્વ હોય છે
જે બદામના પાચનમાં સમસ્યા સર્જે છે.
બદામના ગુણોનો પુરતો ફાયદો નથી મળતો.