અંજલી અરોરાને આજે કોઈ ઓળખની જરુર નથી
અંજલી અરોરા એક્ટ્રેસ બની ગઈ છે
કચ્ચા બદામ ગીતના કારણે સમગ્ર દેશમાં અંજલી જાણીતી બની હતી
અંજલી અરોરાએ બ્લેક સાડીમાં શાનદાર તસવીરો શેર કરી છે
અંજલીનો ગ્લેમરસ સાડી લૂક વાયરલ થયો છે
ફેન્સ તેના આ કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે
બ્લેક સાડીમાં શાનદાર પોઝ આપતી જોવા મળી અંજલી