'પ્યાર કા પંચનામા' ફેમ ઈશિતા રાજ તેના ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે

ઈશિતાનું ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકો ચોંકી ગયા

ઈશિતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

જ્યાં તે પોતાના ફોટા અને વીડિયો પણ શેર કરે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

તાજેતરમાં અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે

જેમાં અભિનેત્રીનો બોલ્ડ અવતાર જોવા મળી રહયો છે