ખજૂર ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

ખજૂરને દૂધ સાથે ખાવામાં આવે તો તેનાથી શરીરને અનેક ફાયદાઓ થાય

દૂધ અને ખજૂરનું સાથે સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે

જેનાથી હાડકાં અને માંસપેશીઓ મજબૂત બને છે

સવારનાં સમયે દૂધ અને ખજૂરનું સેવન કરવાથી શારીરિક દુર્બળતા દૂર થાય છે

ખજૂર અને દૂધ બંનેમાં આયર્ન હોય છે, જેનાથી લોહીમાં આયર્નની ઉણપ દૂર થાય છે

દૂધ અને ખજૂરનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે