અજમામાં થાઇમોલ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.
શરદી અને ઉધરસમાં અજમાના પાનનો ઉકાળો ફાયદો કરે છે.
અજમાનું નિયમિત સેવન મેટાબોલિઝમ વધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
અજમામાં રહેલા ફાઈબર અને અન્ય તત્વો બ્લડ સુગરને સ્થિર રાખવામાં મદદ કરે છે.
અજમાના પાન હૃદયના રોગોના જોખમને ઘટાડવામાં ઉપયોગી છે.
અજમાના સેવનથી માસિક ધર્મની અનિયમિતતા અને મહિલાઓમાં દુખાવો ઓછો થાય છે.
અજમાના પાંદડાની પેસ્ટ ત્વચાના ચેપ અને ડાઘ માટે ફાયદાકારક છે.