યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ એક્ટ્રેસ ગર્વિતા દરેક લુકમાં કહેર વર્તાવે છે
સોશિયલ મીડિયા પર ગર્વિતા ખુબ એક્ટિવ રહે છે
ગર્વિતાએ તેના બોલ્ડ ફોટોઝથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે
એક્ટ્રેસનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ ફોટોઝથી ભરેલું છે.
આ તસવીરોમાં ગર્વિતા ગ્લેમરસ લાગી રહી છે
ફેન્સને આ લુક એકદમ બોલ્ડ લાગ્યો હતો
ગર્વિતા સાધવાણીની આ તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે