ટીવી અભિનેત્રી શિવાંગી જોશીના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

ટીવી સ્ટાર શિવાંગીની નાઇટીમાં શાનદાર અદાઓ બતાવીને લોકોને દિલ જીતી લીધા છે

ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

અભિનેત્રી શિવાંગીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે

ફ્લૉરલ લહેંગા લૂકમાં શિવાંગી જોશી ખૂબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટા પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે

એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે