શિયાળામાં લોકો બાજરો વધુ ખાતા હોય છે

ઠંડીમાં બાજરો તમને અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે

પરંતુ બાજરાનો રોટલો ખાધા પછી કેટલીક વસ્તુઓ ન ખાવી જોઈએ

બાજરાનું સેવન બાદ છોલે ચણા ન ખાવા જોઈએ

તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે

બાજરાનો રોટલો ખાધા બાદ ઓઈલી ફૂડનું સેવન ન કરવું જોઈએ

જેમને પહેલાથી જ એસિડિટીની સમસ્યા છે તેમણે બાજરો ન ખાવો જોઈએ