શોભિતા રાણા આ ફોટોશૂટમાં તે ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે
સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ શોભિતાએ એકદમ હૉટ લૂક બતાવ્યો છે
ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિલમ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે
31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે
શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ
શોભિતા રાણાએ 'ગોલૂ ઔર પપ્પૂ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ