મોડલ અને એક્ટ્રેસ ઝારા યાસ્મીન પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે
ઝારા યાસ્મીન જેણે પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
તાજેતરમાં જ ઝારાએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.
બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે
તે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે
ઝારા યાસ્મીનનો જન્મ 8 જાન્યુઆરી 1994ના રોજ આસામમાં થયો હતો
તે એક મોડલ અને બિઝનેસવુમન પણ છે.