બોલિવૂડ એક્ટ્રેસ કંગના શર્માએ ફરી એકવાર નવા લૂકથી ધૂમ મચાવી છે

કંગનાને ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી લોકપ્રિયતા હાંસલ થઇ હતી

કંગનાએ તાજેતરમાં જ બ્રાલેટ આઉટફિટમાં તેની તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં કંગના શર્માએ ક્લિવેજ ફ્લોન્ટ કરી હતી

કંગના શર્મા તેના સ્ટાઇલિશ અને બોલ્ડ અવતાર માટે જાણીતી છે

તે ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ અને ઉલ્લુ એપની વેબસીરીઝમાં લીડ રોલ નિભાવી ચૂકી છે

કંગના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.