હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રી શિવાંગી વર્માએ સેક્સી લૂકથી ધમાલ મચાવી છે
આ તસવીરોમાં શિવાંગીનો હૉટ એન્ડ બૉલ્ડ અવાતર સામે આવ્યો છે
શિવાંગી વર્મા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે
31 વર્ષીય શિવાંગી વર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો
ટીવી શૉ ટીવી-બીવી ઔર મેં, છોટી સરદારનીમાં કામ કર્યુ છે
હમારી સિસ્ટર દીદી, કન્ટ્રૉલ રૂમમાં શાનદાર અભિનય કર્યો છે
પીચાઇકરન 2, બ્લેક રૉઝ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે