બોલિવૂડ એક્ટ્રેસ મંજરી ફડનીસે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે

તે કપિલ શર્મા સાથે ફિલ્મ 'કિસ કિસકો પ્યાર કરો'માં જોવા મળી હતી

આ તસવીરોમાં મંજરી ધોધની નીચે કિલર પોઝ આપી રહી છે.

એક્ટ્રેસ મંજરી ફડનીસ ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે.

તે 'અદ્રશ્ય' અને 'બરોત હાઉસ' જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

મંજરી ફડનીસે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટા શેર કર્યા છે

આ તસવીરોમાં અભિનેત્રી લાલ આઉટફિટમાં ધોધની નીચે કિલર સ્ટાઇલમાં પોઝ આપી રહી છે.