દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ સામાન્ય રીતે લોકો નવા વર્ષની પાર્ટીઓમાં દારૂ પીવે છે.

આ પછી હેંગઓવરને કારણે માથાનો દુખાવો, થાક અને ઉબકા પણ બીજા દિવસે સવારે સામાન્ય છે.

આ પછી હેંગઓવરને કારણે માથાનો દુખાવો, થાક અને ઉબકા પણ બીજા દિવસે સવારે સામાન્ય છે.

એક રિપોર્ટ અનુસાર, નિષ્ણાંતોએ દાવો કર્યો હતો કે ચીઝ ખાવાથી આલ્કોહોલ હેંગઓવરને નિયંત્રિત કરી શકાય છે.

આ ઉપરાંત આ ડેરી પ્રોડક્ટ ખાવાથી નશીલા પદાર્થોની અસર પણ ઓછી થાય છે.

પનીરની સાથે બદામ અને ફળોનું સેવન કરવું જરૂરી છે.

દરેક ડ્રિંક પછી પાણી પીવો એટલે કે 1 ગ્લાસ આલ્કોહોલ પીધા પછી પાણી પીવાથી દારૂની અસર ઓછી થાય છે.