કિસમિસનું પાણી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે

કિસમિસના પાણીમાં કેલ્શિયમ, ફાઈબર, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે

આયુર્વેદ અનુસાર આ પાણી સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે

સ્નાયુ-હાડકાના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે

સાંધાના દુખાવાની સમસ્યાથી રાહત આપે છે

તમે કિસમિસના પાણીને તમારા સવારના ડાયટ પ્લાનનો ભાગ બનાવી શકો

કિસમિસ પાણી હૃદયના સ્વાસ્થ્યને પણ મજબૂત બનાવે છે