બદામ દૂધનું સેવન કરવાથી થશે આ 7 ફાયદા
બદામના દૂધમાં કેલરી ઓછી હોય છે
તેમાં અસંતૃપ્ત ચરબી હોય છે.
તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
બદામનું દૂધ વિટામિન ડીથી ભરપૂર છે
બદામનું દૂધ કેલ્શિયમથી ભરપૂર હોય છે,
જે રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે.