કેળા શરીરને સ્વસ્થ રાખે છે
કેળાનું સેવન દરરોજ કરવું જોઈએ
શું તમે જાણો છો કે દરરોજ કેટલા કેળા ખાવા જોઈએ
સામાન્ય વ્યક્તિએ દરરોજ 1-2 કેળાનું સેવન કરવું જોઈએ
જો કોઈ બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લો
વધુ કેળા ખાવાથી ગેસ અપચો જેવી સમસ્યા થઈ શકે છે
કેળામાં ભરપૂર વિટામિન્ટ હોય છે