ક્રિકેટર યુઝર્વેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે

ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે

ધનશ્રી વર્માએ ક્રિસમસ પર રેડ આઉટફિટમાં તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીરોમાં તે થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

આ ફોટોશૂટમાં ધનશ્રી વર્મા ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે

ધનશ્રી કોરિયોગ્રાફર અને સારી ડાન્સર છે

તે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે