નેપાળી ગર્લ અદિતી બુધાથોકીના ન્યૂ લૂકે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે

મૉડલ અદિતીનો લેધર જેકેટમાં શાનદાર અંદાજ બતાવ્યો છે

ક્રિસમસ ફેસ્ટિવલમાં અદિતી વિદેશમાં ટૂર પર મજા લઇ રહી છે

27 વર્ષીય નેપાળી હસીના અદિતિ બુધાથોકીએ નવો અવતાર બતાવ્યો છે

ઇન્ટરનેટ પર નેપાળી એક્ટ્રેસ-મૉડલ અદિતિ બુધાથોકી ખુબ જ ચર્ચામાં છે

આ તસવીરોમાં અદિતિ બુધાથોકી કિલર એન્ડ સ્ટાઇલિશ દેખાઇ રહી છે

તસવીરોમાં અભિનેત્રી કેમેરાની સામે કિલર આંખો સાથે પૉઝ આપી રહી છે