મોટાભાગના લોકો ઉપવાસ દરમિયાન સાબુદાણા ખાય છે

સાબુદાણા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે

સાબુદાણા ખાવાથી હાડકાં મજબૂત બને છે

બ્લડપ્રેશર પણ કંટ્રોલ કરી શકાય છે

શરીર સુડોળ બનાવવામાં મદદ કરે છે

મગજની કાર્યક્ષમતા વધારશે

હૃદય અને રક્ત સંબંધિત રોગો સામે રક્ષણ આપે છે