જો તમને કહેવામાં આવે કે દરરોજ માત્ર 1 મિનિટની કસરત પણ તમને સ્વસ્થ બનાવી શકે છે, તો તમે વિશ્વાસ નહીં કરો
પરંતુ આ બિલકુલ સાચું છે. એક મિનિટની કસરત શારીરિક સાથે તમારા માનસિક સ્વાસ્થ્યને પણ વધારી શકે છે.
દરરોજ માત્ર એક મિનિટની કસરત તમારા હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકે છે.
ટીઓઆઇના રિપોર્ટ અનુસાર, એક મિનિટની કસરત કેલરી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો એક મિનિટ માટે ઝડપી કસરત કરવાથી તમારું મેટાબોલિઝમ વધી શકે છે
એક મિનિટની કસરત માનસિક સ્વાસ્થ્યને વેગ આપે છે.
એક મિનિટની કસરત સ્નાયુઓને મજબૂત બનાવી શકે છે.