પૂજાની દરેક અદા પર ફેન્સ ફિદા થઈ જાય છે.

પૂજાનો બિકીની લુક જોઈને દરેક લોકો તેના દિવાના થઈ જાય છે

પૂજા ભાલેકર અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

લોકો અભિનેત્રીની દરેક તસવીરના પ્રેમમાં પડી જાય છે

પૂજા ભાલેકરે વોટર બેબી બનીને ચાહકોના દિલ જીતી લીધા છે

તેની આ તસવીરો ઈન્ટરનેટની દુનિયામાં આગની જેમ ફેલાઈ રહી છે

ચાહકો દરેક તસવીર પર પ્રેમ વરસાવી રહ્યા છે