એવા ઘણા લોકો છે જે દરરોજ બ્રેડ ખાતા હોય છે. આજે આપણે વાત કરીશું કે રોજ બ્રેડ ખાવાથી સ્વાસ્થ્ય પર શું ખરાબ અસર થાય છે?

ગ્રેન ફૂડ્સ ફાઉન્ડેશન મુજબ, બ્રેડ ફોલેટ, ફાઈબર, આયરન, બી વિટામિન્સ અને વધુનો ઉત્તમ સ્ત્રોત બની શકે છે.

કેટલાક લોકો માને છે કે બ્રેડમાં ઓછા કાર્બોહાઇડ્રેટ્સ હોય છે તેથી તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી નથી

ગ્રેન્સ ફૂડ ફાઉન્ડેશન અનુસાર, બ્રેડમાં ફોલેટ, ફાઈબર, આયર્ન, બી વિટામિન અને વધુ હોય છે.

પરંતુ ખાલી પેટે માત્ર બ્રેડ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ઘણા ડાયેટિશિયન છે જેઓ નાસ્તામાં બ્રેડ સામેલ કરવાનું કહે છે.

પરંતુ વ્હાઇટ બ્રેડને બદલે મલ્ટી-ગ્રેન્સ બ્રેડ અથવા બ્રાઉન બ્રેડ ખાવી જોઇએ