સાઉથ એક્ટ્રેસ અનન્યા રાજે નવું ફોટોશૂટ કરાવ્યું છે
આ ફોટોશૂટમાં મોનોકિનીમાં જોવા મળી રહી છે
અનન્યાએ ફોટોશૂટમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કર્યું હતુ.
આ ફોટોશૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી છે
'7 અવર ટુ ગો', ધ ફાઈનલ એક્ઝિટ અને ઘોસ્ટ જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે
તે અનેક વીડિયોમાં જોવા મળી ચૂકી છે
તેણે તેલુગુ ફિલ્મો 'Thaggede le' અને 'Madrasi Gang'માં કામ કર્યું છે