ગરીમા ચૌરસિયાનો ન્યૂ લૂકથી તહેલકો મચી ગયો છે

ગરીમા ચૌરસિયાનો ટ્રેડિશનલ લૂકમાં હટકે અંદાજ જોવા મળ્યો છે

ગ્રીન શરારા ડ્રેસમાં કેમેરા સામે ગરીમાએ શાનદાર પૉઝ આપ્યા છે

ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે

ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે

ગરીમા ચૌરસિયા એક્ટ્રેસની સાથે સાથે મૉડલ પણ છે

ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે