Himmatnagarમાં બાળ તસ્કરીના ગુનામાં નવો વળાંક આવ્યો છે. પિતાએ ભત્રીજાનું દેવું ભરવા માટે રૂપિયા ૪ લાખમાં પોતાની દિકરીને રાજસ્થાનના અલવર જિલ્લાના અકબરપુરમાં રહેતા તેમના સબંધીને દત્તક આપ્યાનું બહાર આવ્યું છે. પોલીસે બાળકીનો કબજો મેળવીને મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલમાં ખસેડી છે.
Himmatnagar: પુત્ર સાથે લગ્ન કરાવવા બાળકીને દત્તક લીધાનો ઘટસ્ફોટઃ બે આરોપીને પકડવા માટે પોલીસની કવાયત
હિંમતનગરની નવી સિવિલ પાસેથી | ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારની બાળકીને વ્યાજના પૈસાના મામલે વેચી દીધાની ફરિયાદ તાજેતરમાં નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે (ચાર વ્યકિતની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ભત્રીજા દિલીપ નટને દેવું થઈ જતાં તે દેવુ કેવી રીતે ભરી શકાય તે માટે અર્જુન નટે સગીરાને તેમના રાજસ્થાનમાં રહેતા સબંધી ઉમેદ નટને દત્તક આપવા માટેનો નિર્ણય કર્યો હતો. સગીરાનો પિતા હાલુ હકરાભાઈ રાવળ બાળ તસ્કરીનો આરોપી તેની નોટરી કરાવી હતી અને સગીરા પુખ્તવયની થાય ત્યારે ઉમેદ નટના દિકરા સાથે પરણાવવાનો નિર્ણય કર્યો હતો.
ચાર લાખે પૈકી ૧.૬૦ લાખ ભત્રીજા દિલીપ નટને દેવુ ભરવા માટે અને સોદામાં વચ્ચે રહેલા અર્જુન નટને ૩૦ હજાર, ઈકો ડ્રાઈવરને ૨૦ હજાર ભાડા પેટે ચૂકવ્યા હતા.બાકી રકમ સગીરાના પિતાએ પોતાની પાસે રાખી હતી.આ મામલે ફરાર હાલુભાઈ હકરાભાઈ રાવળ (રહે.નવી સિવિલ પાસે, ઝુંપડપટ્ટી, ગઢોડા રોડ-હિંમતનગર)અને ઉંમેદસીંગ
છે તેને તેના દેવું ભરવા માટે તેની દિકરીને રાજસ્થાનના તેના રૂપિયા ૪ લાખમાં દત્તક આપી હતી અને
નટ (રહે.અકબરપુર, જી.અલવર- હાથ ધરી છે