નેપાળી હસીના અદિતીએ ન્યૂ લૂકથી સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી છે

આ વખતે લૉન્ગ કૉટ-ઓપન હેર સાથે અદિતીનો ક્લાસી લૂક જોવા મળ્યો છે

અદિતીએ કેમેરા સામે શાનદાર રીતે ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે

27 વર્ષીય નેપાળી હસીના અદિતિ બુધાથોકીએ નવો અવતાર બતાવ્યો છે

ઇન્ટરનેટ પર નેપાળી એક્ટ્રેસ-મૉડલ અદિતિ બુધાથોકી ખુબ જ ચર્ચામાં છે

આ તસવીરોમાં અદિતિ બુધાથોકી કિલર એન્ડ સ્ટાઇલિશ દેખાઇ રહી છે

નેપાળની બ્યૂટિફૂલ અને ગ્લેમરસ અભિનેત્રીઓ અદિતિ બુધાથોકીનું નામ સામેલ છે