મલાઈકા અરોરાએ તડકામાં કર્યા યોગ
મલાઈકા અરોરા એક બેસ્ટ ડાન્સર અને બિઝનેસવુમન છે. તે ખૂબ જ ફિટ છે. તેણે યોગા કરતી વખતેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. 51 વર્ષની હોવા છતાં તે એકદમ ફિટ છે.
મલાઈકા તેના ફેન્સને તેના જીવન સાથે જોડાયેલા ઘણા અપડેટ્સ આપતી રહે છે
તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ શેર કરી છે.
મલાઈકા અરોરાએ શેર કરેલા ફોટોમાં તે યોગ કરી રહી છે. તેણે ઘણા પોઝમાં ફોટા શેર કર્યા છે.
મલાઈકા અરોરા યોગ કરતી વખતે ક્રોપ ટોપ અને શોર્ટ્સ પહેરે છે. યોગ કર્યા બાદ તે સૂર્યસ્નાન કરી રહી છે.