બોલિવૂડ અભિનેત્રી વામિકા ગબ્બી તેની સુંદરતા માટે સતત ચર્ચામાં રહે છે
વામિકા હાલમાં તેની આગામી ફિલ્મ Baby Johnના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આ ફિલ્મમાં વામિકા સાથે વરુણ ધવન, કીર્તિ સુરેશ જોવા મળશે.
વામિકાએ તાજેતરમાં જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે
વામિકાએ કોટના બટન ખુલ્લા રાખીને પોઝ આપ્યા હતા
તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.
વામિકા તે પંજાબી અને તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી છે.