ગાયનું દૂધ પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે
નિષ્ણાતો પણ ગાયનું દૂધ પીવાની સલાહ આપે છે
ગાયના દૂધમાં વિટામિન-ડી હોય છે
ગાયનું દૂધ મગજ અને હાડકાંના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે
ગાયનું દૂધ તમને અપચાથી બચાવે છે
ગાયનું દૂધ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે
આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે