દાંતનો દુખાવો થવો સામાન્ય બાબત છે
તમે કેટલાક ઘરેલુ ઉપાયથી તેનાથી છૂટકારો મેળવી શકો છો
લવિંગનું તેલ લઈ પેઢા પર લગાડો અથવા લવિંગને મોંમા મૂકી રાખી ધીરે ધીરે ચાવો
1 ગ્લાસ પાણીમાં મીઠું ભેળવી તેના દિવસના બે વાર કોગળા કરો.
અખરોટના ઝાડની છાલ દાંતે ઘસવાથી દાંતનો દુઃખાવો દૂર થાય છે
ફુદીનાના પાન ચાવવાથી દાંતનો સડો દૂર થશે
દાઢમાં દુઃખતું હોય તો લવિંગનું તેલ લગાડવું