બંગાળી અભિનેત્રી રીતાભરી ચક્રવર્તીએ ફરી એકવાર પોતાની તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.

લેટેસ્ટ તસવીરોમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

ફોટોશૂટમાં તે બોલ્ડ લૂકમા જોવા મળી રહી છે

તેણે માત્ર 15 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દી શરૂ કરી હતી

રીતાભરીએ બંગાળી ફિલ્મો અને ટીવી સિરિયલો મારફતે લોકપ્રિયતા હાંસલ કરી છે

સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે

આ લુકમાં તે કિલર પોઝ આપી રહી છે.