ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ રૂમા શર્માએ ન્યૂ લૂકમાં ધમાલ મચાવી છે

આ વખતે બાથટબમાં નહાતી રૂમાની હૉટેસ્ટ તસવીરો વાયરલ થઇ છે

ઓપન વેટ હેર, મદહોશ અદાઓ અને ટૂવાલ સાથે પૉઝ આપ્યા છે

હૉટ સ્ટાર રૂમા શર્માએ ફરીથી ગ્લેમરનો લગાવ્યો તડકો

ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી

28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે

રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે