સાઉથ એક્ટ્રેસ વેદિકાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

વેદિકાએ બીચ પર બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે.

આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી

વેદિકાએ મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી

વેદિકાએ તમિલ ફિલ્મ મદ્રાસીથી અભિનયની શરૂઆત કરી હતી

તેણે મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યુ છે.

તેણે શ્રુંગારાવેલન, કંચના 3, પરદેશી, કાવ્યા થલાઇવનમાં શાનદાર અભિનય કર્યો છે