તમન્ના ભાટિયા બ્લેક બોડીકોન ડ્રેસમાં પરફેક્ટ ફિગર બતાવે છે
તમન્ના ભાટિયાએ સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી છે.
આ સિવાય તમન્ના તેના સ્ટાઇલિશ લુકને કારણે પણ ચર્ચામાં છ
ે.
તમન્ના અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર
શેર કરતી રહે છે.
આ વખતે તમન્નાએ બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં તેની
કેટલીક તસવીરો શેર કરી છે.
તમન્ના આ બોડી ફીટ ડ્રેસમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન
્ટ કરતી જોવા મળે છે.
આ સાથે અભિનેત્રીએ 90ના દાયકાની જેમ માથા પર હેર
બેન્ડ પહેર્યો છે, જે રેટ્રો લુક આપી રહ્યો છે.