ગુજ્જુ ગર્લ અંકિતાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે
અંકિતા દવે સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી હી છે
આ વખતે અંકિતા દવેએ ગૉલ્ડન ડ્રેસમાં ફિગર બતાવીને ચોંકાવ્યા છે
ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
કેમેરા સામે અંકિતા દવેએ ટાઇટ ક્લીવેજને ફ્લૉન્ટ કરી છે
અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી
અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો